દાંતણના આ ફાયદાઓ જાણીને તમે બ્રશ કરવાનું ભૂલી જશો, દાંતને તો ફાયદો જ પણ શરીરને અઢળક ફાયદો

Lok Patrika
By Lok Patrika
Share this Article

આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ ની સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે કેરી ની સિઝન ચાલુ થઇ જાય.

લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ, આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ, લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. વળી, લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું.

વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે.

બાવળ ના દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય, તેનું દાતણ નિરાપદ છે.

કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોઇ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઇએ.

18 વરણ, ધાર્મિક ગૃપો, સામાજીક સંસ્થાઓ, લાખો ભક્તો… બધા હવે આકરાં પાણીએ, અંબાજીમાં મોહનથાળનો મામલો હાઈકોર્ટમાં ગાજશે

સતીશ કૌશિકના મોત પાછળનું સાચું કારણ સામે આવી ગયું, જાણો પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કે શા માટે અભિનેતાએ કહ્યું અલવિદા

તમારા પતિએ બીજી સ્ત્રી સાથે ઘર વસાવી લીધું, એ મહિલાને લાવવામાં તમારો જ હાથ છે… ધીરેન શાસ્ત્રીનો ચોંકાવનારો ખુલાસો

કરંજ નું દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગંધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly