Gujarat Loksabha Election 2024:+
ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 55.22 ટકા જોવા મળ્યું હતું. વલસાડમાં સૌથી વધારે અને અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
પોરબંદર 46.51 %
જામનગર 52.36 %
બનાસકાંઠા 64.48 %
પાટણ 54.48 %
મહેસાણા 55.23 %
સાબરકાંઠા 58.82 %
ગાંધી નગર 55.65 %
અમદાવાદ પૂર્વ 49.95 %
જુનાગઢ 53.84 %
અમરેલી 45.59 %
ભાવનગર 48.59 %
આણંદ 60.44 %
ખેડા 53.83 %
પંચમહાલ 53.99 %
દાહોદ 54.78 %
વડોદરા 57.11 %
છોટા ઉદેપુર 63.76 %
ભરૂચ 63.56 %
બારડોલી 61.01 %
નવસારી 55.31 %
વલસાડ 68.12 %
અમદાવાદ પશ્ચિમ 50.29 %
સુરેન્દ્રનગર 49.19 %
રાજકોટ 54.29 %
યાત્રાધામ અંબાજીથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જો કે સારી વાત એ કહી શકાય કે ચાલુ વરસાદે મતદારો વોટિંગ કરવા નીકળ્યા હતા. તો નવા આંકડા અનુસાર લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 41.80 ટકા મતદાન થયું છે.
જાણો એક વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું.
ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યાં છે કે ક્ષત્રિય સમાજનાં વિસ્તારમાં EVM મશીન બંધ પડી ગયું છે. એક કલાકથી મતદાન પણ રોકાયેલું છે. ભાવનગરમાં ઈવીએમ ખબાર થયાના સમાચાર છે. ભાવગરની મિલિટરી સોસાયટીમાં આવેલી સરકારી શાળામાં બુથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું છે. ક્ષત્રીય સમાજનાં વિસ્તારમાં ઇવીએમ મશીનો બંધ પડતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
25 લોકસભા બેઠક પર 12 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા મતદાન
ગાંધીનગર બેઠક પર સરેરાશ 27 ટકા મતદાન
જામનગર બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન
જૂનાગઢ બેઠક પર સરેરાશ 25 ટકા મતદાન
રાજકોટ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18 ટકા મતદાન
ભાવનગર બેઠક પર સરેરાશ 24 ટકા મતદાન
છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 29 ટકા મતદાન
અમરેલી બેઠક પર સરેરાશ 24 ટકા મતદાન
આણંદ બેઠક પર સરેરાશ 29 ટકા મતદાન
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
વડોદરા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
વલસાડ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 23 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન
ભરૂચ બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 32 ટકા મતદાન
મહેસાણા બેઠક પર સરેરાશ 26 ટકા મતદાન
નવસારી બેઠક પર સરેરાશ 25 ટકા મતદાન
પોરબંદર બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન
પંચમહાલ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
પાટણ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
દાહોદ બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન
બારડોલી બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન
ખેડા બેઠક પર સરેરાશ 24 ટકા મતદાન
કચ્છ બેઠક પર સરેરાશ 25 ટકા મતદાન
ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું
મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું. આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો
11 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24.35 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 21.64 %
અમદાવાદ પશ્ચિમ 21.15 %
વલસાડ 28.71 %
પાટણ 23.53 %
મહેસાણા 24.82 %
સાબરકાંઠા 27.50 %
ગાંધી નગર 25.67 %
જુનાગઢ 23.32 %
કચ્છ 23.22 %
બનાસકાંઠા 30.27 %
દાહોદ 26.35 %
વડોદરા 20.77 %
છોટા ઉદેપુર 26.58 %
અમરેલી 21.89 %
ભાવનગર 22.33 %
આણંદ 26.88 %
ખેડા 23.76 %
પંચમહાલ 23.28 %
સુરેન્દ્રનગર 22.76 %
રાજકોટ 24.56 %
પોરબંદર 19.83 %
જામનગર 20.85 %
ભરૂચ 27.52 %
બારડોલી 27.77 %
નવસારી 23.25 %
અમદાવાદ પૂર્વ 21.64 %
અમદાવાદ પશ્ચિમ 21.15 %
વલસાડ 28.71 %
પાટણ 23.53 %
મહેસાણા 24.82 %
સાબરકાંઠા 27.50 %
ગાંધી નગર 25.67 %
જુનાગઢ 23.32 %
કચ્છ 23.22 %
બનાસકાંઠા 30.27 %
દાહોદ 26.35 %
વડોદરા 20.77 %
છોટા ઉદેપુર 26.58 %
અમરેલી 21.89 %
ભાવનગર 22.33 %
આણંદ 26.88 %
ખેડા 23.76 %
પંચમહાલ 23.28 %
સુરેન્દ્રનગર 22.76 %
રાજકોટ 24.56 %
પોરબંદર 19.83 %
જામનગર 20.85 %
ભરૂચ 27.52 %
બારડોલી 27.77 %
નવસારી 23.25 %
10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
વડોદરા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
વલસાડ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
કચ્છ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
મહેસાણા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
નવસારી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
બારડોલી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ભરૂચ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
ભાવનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
અમરેલી બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન
આણંદ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
પોરબંદર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
પંચમહાલ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
પાટણ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
રાજકોટ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
દાહોદ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ગાંધીનગર બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન
જામનગર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
જૂનાગઢ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ખેડા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18 ટકા મતદાન
શંકરભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મતદાન કર્યું. સાથે જ લોકોને રાષ્ટ્રહિત માટે મતદાન કરવાની અપીલ કરી.
કથાકાર મોરારી બાપુએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને ભાવનગરના મતદાન મથકમાં મતદાન કર્યુ છે. તો આ તરફ ભાવનગરના જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું.
પરેશ ધાનાણીએ મતદાન કર્યું
ક્ષત્રિયોનો મુદ્દો જ્યાં ભારે ચર્ચામાં આવ્યો હતો એવા રાજકોટથી પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. પરેશ ધાનાણી ઉમેદવાર પણ છે. તેમની સીધી ટક્કર રૂપાલા સાથે છે. તેઓ પણ આજે સવારે તેમના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું.
પહેલા અઢી કલાકની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે 12.28 અને સૌથી ઓછુ પશ્વિમ અમદાવાદમાં 7.73 ટકા મતદાન થયેલું જોવા મળ્યું હતું.
મોબાઈલ દ્વારા વીડિયો બનાવ્યો
રાજકોટ અને અમરેલીમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મતદાન કરતો માણસ જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. EVMમાં મત આપતો વીડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ મતદાન કર્યું.
#WATCH | BJP MLA from Jamnagar, Rivaba Jadeja casts her vote at polling station number 122, Pandit Deendayal Vidya Bhawan for the third phase of #LokSabhaElection2024
Congress has fielded JP Maraviya from the Jamnagar Lok Sabha seat and BJP has fielded Poonamben Maadam. pic.twitter.com/xm6YeLMJIw
— ANI (@ANI) May 7, 2024
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અબાસણા ગામની શાળા નંબર 2માં મતદાન કર્યું. વોટિંગ બાદ મીડિયા સમક્ષ જ્યારે તેઓ રૂબરૂ થયા તો ભાવુક થઇ ગયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં સબ-ઝોનલ ઓફિસમાં આખા પરિવાર સાથે મતદાન કર્યુ .
#WATCH | Union Home Minister Amit Shah along with his family members stand in a queue as they await their turn to cast their votes for the #LokSabhaElections2024 at a polling booth in Ahmedabad, Gujarat.
Union HM and senior BJP leader Amit Shah is the party's candidate from the… pic.twitter.com/IGlnd12JSY
— ANI (@ANI) May 7, 2024
ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન થયુ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શીલજમાં પરિવાર સાથે મતદાન કર્યું.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
8 વાગ્યા સુધીમાં 8% મતદાન
- અમદાવાદ પૂર્વ 11.00
- અમદાવાદ પશ્ચિમ 10.00
- અમરેલી 11.00
- આણંદ 10.00
- બારડોલી 10.00
- ભરૂચ 12.00
- બનાસકાંઠા 11.00
- ભાવનગર 10.00
- છોટા ઉદેપુર 08.00
- દાહોદ 07.00
- ગાંધીનગર 06.00
- જામનગર 08.00
- જૂનાગઢ 06.00
- ખેડા 08.00
- કચ્છ 07.00
- મહેસાણા 08.00
- નવસારી 08.00
- પોરબંદર 08.00
- પંચમહાલ 07.00
- પાટણ 07.00
- રાજકોટ 08.00
- સાબરકાંઠા 08.00
- સુરેન્દ્રનગર 07.00
- વડોદરા 07.00
- વલસાડ 08.00
આ તરફ વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હર્ષ સંઘવી ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું.
પીએમ મોદીએ રાણીપની નિશાંત શાળામાં મતદાન કર્યુ છે. ત્યારે તેમની સાથે મોટાભાઇ સોમાભાઇ મોદી પણ હાજર હતા. મતદાન કરીને તેમણે મતદારોને ગરમીમાં ધ્યાન રાખવાની અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યુ કે, આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ છે. સૌથી વધુ મતદાન કરો. મતદાન સામાન્ય દાન નથી સૌથી મોટું દાન છે
#WATCH | Prime Minister Narendra Modi greets people as he arrives at a polling booth in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024
Union Home Minister Amit Shah is also present. pic.twitter.com/nO4hQMB9o5
— ANI (@ANI) May 7, 2024
મોટાભાઇ સાથે પીએમ મોદીએ કર્યુ મતદાન
પ્રધાનમંત્રી મોદી રાણીપના મતદાન મથક પર પહોંચ્યા છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે. જણાવી દઈએ કે, તેમાન સ્વાગતમાં પણ કાર્યકર્તાઓ અનેક તૈયારીઓ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીના મોદીના મોટા ભાઈ સોમાભાઈ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
પરશોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન
પરશોત્તમ રૂપાલાએ સવારે મંદિરમાં દર્શન કરીને અમરેલીમાં મતદાન કર્યુ છે. નોંધનીય છે કે, રાજ્યસભાના સંસદસભ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રૂપાલાને ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું અને રાજકોટથી ટિકિટ આપી છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
આજે ગુજરાતમાં 49,140 મતદાન મથકો ખાતે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની પાંચ બેઠક માટે મતદાન થશે. આજે સવારે 7:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને અન્યના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.