Poonam Pandey: પૂનમ પાંડે મુંબઈ એરપોર્ટ પર થઈ સ્પોટ,પહેલીવાર સંસ્કારી ઇન્ડિયન ડ્રેસમાં જોઈ ફેન્સ રહી ગયા દંગ 

Lok Patrika Desk
By Lok Patrika Desk
પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફેન્સ
Share this Article

Poonam Pandey: અવારનવાર બોલ્ડ સ્ટાઈલમાં જોવા મળતી અને સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો દ્વારા હેડલાઈન્સ મેળવનારી પૂનમ પાંડે પહેલીવાર ભારતીય ડ્રેસમાં એરપોર્ટ પર જોવા મળી હતી.

પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફૈન્સ

તાજેતરમાં, જ્યારે પૂનમ પાંડેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, ત્યારે તે ભારતીય ડ્રેસમાં જોવા મળી હતી, તેણે સુંદર સફેદ ડ્રેસ પહેર્યો હતો અને કેમેરાની સામે અલગ રીતે પોઝ આપતી જોવા મળી હતી.

પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફૈન્સ

તમને જણાવી દઈએ પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ ફોટોશૂટ ના માધ્યમથી સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોનું ધ્યાન આકર્ષિત કરે છે હાલમાં તેમના એરપોર્ટ લુકને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે 

પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફૈન્સ

પૂનમ પહેલીવાર સફેદ ડ્રેસમાં જોવા મળી છે આ પહેલા પૂનમ પાંડે હંમેશા ચોટ્સ અને બોલ્ડ ડ્રેસમાં અને કોસ્ચ્યુમમાં જોવા મળે છે પહેલીવાર ભારતીય ડ્રેસમાં પૂનમ પાંડે ને જોઈ તેમના પ્રશંસકો દંગ રહી ગયા હતા 

પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફૈન્સ

સફેદ ડ્રેસમાં પૂનમ પાંડે અદભુત અંદાજમાં અને ખૂબસૂરત સ્ટાઇલમાં જોવા મળી હતી અને કેમેરામાં પોઝ આપતી નજરે ચડી હતી 

પૂનમના સંસ્કારી લુક પર ભડક્યા ફૈન્સ

ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી

ઈલેક્ટ્રિક સ્કૂટરના બિઝનેસનું પંચર થઈ ગયું, એ દહે નિષ્ફળ ગયો કે માંગમાં તીવ્ર ઘટાડાને કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં

ભારતનો આ ખેલાડી હદ બહારની સિગારેટ ફૂંકે છે, દર 15 મિનિટે એક એક જોઇએ, રહી જ ના શકે, નામ જાણીને ધ્રુજી જશો

પૂનમ પાંડેના આ નવા અંદાજને જોઈ તે દર્શકોએ સોશિયલ મીડિયા પર કમેન્ટ નો વરસાદ કરી દીધો હતો અને અમુક લોકો ટ્રોલ કરતા જોવા મળ્યા તો અમુક લોકો પૂનમના આલુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે 


Share this Article