“હું એક કટ્ટર હિન્દુ છું; મારા ધર્મને મારા કામ સાથે ન જોડો” — પૂનમ પાંડેએ મોં પર જ લોકોને ચોપડી દીધું
અભિનેત્રી પૂનમ પાંડેએ “હિન્દુફોબિયા” (હિન્દુ ધર્મ પ્રત્યેનો પૂર્વગ્રહ કે ડર) અંગે એકતા કપૂર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી છે. પૂનમ જણાવે છે કે જ્યારે તે મંદિરે જાય છે, ત્યારે લોકો તેના પહેરવેશ અને તેની “બોલ્ડ”...

