આખું ભારત ધણધણી ઉઠશે, ફરીથી મુંબઈ પર 26/11 જેવો જ બીજો હુમલો થશે…. વિદેશથી કોલ આવ્યો અને ધમકી આપી કે-મુંબઈમાં બ્લાસ્ટ….
દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈને ફરીથી હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી…
આજથી ફરી ગુજરાતમાં 4 દિવસ માટે મેઘરાજાની બેટિંગ શરૂ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અજે મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે.…
મનીષ સિસોદિયાના ઘરે સતત 15 કલાક CBIએ રેડ પાડી, બધુંય ચેક કર્યું, જાણો AAPના ચોખ્ખા નેતા પાસેથી શું શું મળી આવ્યું?
CBIની ટીમ શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે 15…
વૃંદાવનમાં કાન્હામા જન્મદિવસે જ અપશુકન! બાંકે બિહારી મંદિરમાં મોટો અકસ્માત, મંગળા આરતી દરમિયાન હજારો ભક્તો ગૂંગળાયા, 2ના મોત, 6 ઘાયલ
કાન્હાના જન્મની ઉજવણી બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ…
અમુલે પણ જલસા કરાવી દીધા, ગુજરાતના 6 લાખ પશુપાલકોની જન્માષ્ટમી સુધારી દીધી, દૂધના ખરીદ ભાવમાં સીધા રૂ.20નો વધારો
ગુજરાતના ૬ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ…
માંગરોળની પ્રા. શાળામાં શિક્ષિકાને માતાજી આવ્યા! ચાલુ ક્લાસે ધુણવા માંડે, આખા રૂમમાં કંકુ વેરી નાંખે, ગામમાં પણ છાંટે, આખા ગામનો કચરો પણ સાફ કરે….
માંગરોળ તાલુકાના પાનસરા ગામે શાળાના શિક્ષિકાની શાળામાં ગેર વર્તણૂંકને લઈ બાળકો જ…
જામનગરમાં 17 જિલ્લાના 5000 રાજપૂતોએ અદ્ભૂત તલવારબાજી કરીને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં’ સ્થાન લીધું, 11 મિનિટ સુધી ખુમારીની છોડો ઉડી
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ…
ગુજરાતના ચહીતા યુવાન સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો, લાખો લોકો એકસાથે બોલી ઉઠ્યા- I Support Mehul Boghara
સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. ક્યારેક હત્યા તો…
જ્યાં જુઓ ત્યાં માથા જ માથા, અનેરો થનગનાટ, કૃષ્ણની જયનો જયઘોષ, પારાવાર ઉત્સાહ…. પવિત્ર નગરી દ્વારકા કૃષ્ણમય બની ગઈ
પવિત્ર નગરી દ્વારકાના આંગણે આવતીકાલે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની જાજરમાન ઉજવણી કરવામાં આવશે.…
જો તમને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થાય તો સમજી જો આ જન્માષ્ટમી ફળી ગઈ, જીવનમાં રેતીની કાંકરી જેટલું પણ દુ:ખ નહીં રહે!
સપનામાં આપણે અનેક પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ, જેના સંકેતો સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવવામાં…