આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી આ સેવા સંપૂર્ણપણે મફત, પહેલા ખર્ચ થતો હતો
જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમારા માટે એક ખૂબ જ ઉપયોગી અને આનંદદાયક સમાચાર છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તમારા આધાર કાર્ડમાં ઈમેલ ID અપડેટ કરવાની સેવાને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે મફત કરી દીધી છે. અગાઉ, આ સેવા માટે...

