Tag: aalok maury

SDM જ્યોતિ મૌર્ય વિવાદ વચ્ચે વધુ એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં ઘણા ખુલાસા થયા

ડીએમ જ્યોતિ મૌર્ય અને તેમના પતિ આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે.