હવે તો ઉદ્ધવ સરકારનું પતી જ ગયું! ધારાસભ્યો બાદ હવે શિવસેનાના સાંસદ સભ્યો પણ ગમે ત્યારે છેડો ફાડી નાખશે, શિંદે 18માંથી 14 સાથે સીધા સંપર્કમાં
મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલી રાજકીય લડાઈ હવે ઘણી આગળ વધી રહી હોય તેવું…
સાંજ સુધી બિલ ના ભરાયું તો કનેક્શન કપાઈ જશે…. અમદાવાદીઓને ટોરેન્ટ દ્વારા આવ્યા મેસેજ, બધાનો પિત્તો ગયો પછી નીકળ્યો કંઈક આવો કાંડ
છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદમાં કેટલાક લોકોને રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં બિલ ના…
ભારતનું એક એવું મંદિર કે જ્યાં લાડુ, ખાંડ, રેવડી નહીં પણ સેન્ડવિચ અને બર્ગરનો પ્રસાદ મળે, સાથે જ મળે છે ભક્તોને આ વિશેષ સુવિધા
ભારત સહિત વિશ્વમાં ગમે ત્યાં મંદિરને પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. ધાર્મિક…
અમદાવાદની યુવતી સાથે આ ખોટું થયું, કેનેડા ગયા પછી પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, સાસરિયાએ કહ્યું- પિયર જતી રે, પાછી આવીશ તો મારી નાખશું
પાછલા થોડા સમયમાં ગુજરાત સહિત દેશભરમાંથી વિદેશ સ્થાયી થનારા લોકોની સંખ્યા વધી…
શાબાસ, શાબાસ, શાબાસ… બાઢડા ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી લીધી વિદાય, લોકો રડવા લાગ્યાં!
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સરપંચના દસ મહિનાના કાર્યકાળ દરમિયાન અનેક કર્યો કર્યા…
યુદ્ધ રશિયા અને યુક્રેન કરે પણ પથારી આપણા ગુજરાતીઓની ફરે છે, સુરતમાં 20 લાખ લોકોનો રોટલો અભળાઈ જશે, આટલું મોટું સંકટ ક્યારેય નથી આવ્યું
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ વિશ્વમાં ઘણું બદલાઈ ગયું છે. ઘઉંથી…
લ્યો સાંભળો વાત, વડોદરા હરિધામ સોખડા મંદિરના વિવાદ મામલે એકદમ નવો વળાંક, પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રમુખ પદની વરણી જ ગેરકાયદેસર હતી બોલો
વડોદરા હરિધામ સોખડા મંદિરનો વિવાદ બંધ થવાનું નામ જ લેતો નથી. હવે…
પડતાં પર પાટું: વરસાદ અને વાવાઝોડાએ રાજ્યના આદિવાસી વિસ્તારમાં વેર્યો વિનાશ, ઘરોના પતરાં અને વીજપોલનો અત્તોપત્તો નથી લાગતો
અંબાજી, પ્રહલાદ પૂજારી: ઉફ આ ગરમી અને બફારા વચ્ચે વરસાદ નું ટીપુંય…
શોના પ્રોડ્યુસરની ડબલ ધમાકા જાહેરાત, કહ્યું- હવે શોમાં દયાભાભી તો જોવા મળશે જ પણ સાથે સાથે નટુકાકા અને બાવરી પણ જોવા મળશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝજન પર ચાલનારી સૌથી લાંબી સીરિયલો…
હવે તો માણસના પેટના થાવ! નશામાં ધૂત 2 યુવકોએ બિયરનું કેન લઈને શિવલિંગ પર અભિષેક કર્યો, બેકગ્રાઉન્ડમાં પાછું ‘ભોલે બાબા’ વાગતું હતું
સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ૨…