Tag: Atiq’s death

અતીકના મોત બાદ CM યોગીને મળી ધમકી, યુવકે કહ્યું- હું ગોળી મારી દઈશ, પોલીસ તપાસમાં લાગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.