Tag: bankers

6 રજા તો મળતી જ હતી, હવે બેંક વાળાને મળશે દર મહિને 8 રજા, સરકારે કર્મચારીને કુદકા મારતા કરી દીધા!!

દેશના લગભગ 10 લાખ બેંક કર્મચારીઓને બહુ જલ્દી સારા સમાચાર મળવાના છે.