Tag: Chandrayan 3 Mission

ચંદ્રયાન-3 ચાંદા મામાની નજીક પહોંચ્યું, વિક્રમ લેન્ડરની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળ, જાણો શું કહ્યું ઈસરોએ?

Chandrayaan-3 Update : ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલની 'ડીબૂસ્ટિંગ' (Deboosting)પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ