જીવન લીલા સંકેલતા પૂર્વે નિરાધાર દિકરીની સંસાર લીલા સજાવી પરોપકારી જીવ અને જીવન સેવા ને અપર્ણ કરનાર અનાથ બાળાઓને હેત અને હિત જોનાર દિલીપ સંઘાણીના નાનાભાઇ ચંદુભાઈ સંઘાણીનું અવસાન
રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી: મીત્ર ગુમાવ્યાનુ દુ:ખ શબ્દોથી વર્ણવી ન શકુ –…