ઓય મા! જોઈને ધરતી ધ્રુજી જાય એવી ઘટના, ટ્રક ખોલ્યો તો અંદરથી નીકળી 46 લાશો, આખા દેશમાં ભૂચાલ આવી ગયો

એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે.

Read more
Translate »