ઓહ બાપા રે….લાઈવ ટી-20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભૂક્કા કાઢી નાખે એવો બ્લાસ્ટ, જીવ બચાવવા બંકરમાં છૂપાયા ક્રિકેટર
કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પામીર જાલ્મી અને બેન્ડ-એ-અમીર ડ્રેગન વચ્ચે શાપેઝો ક્રિકેટ લીગની…
કોના બાપની દિવાળી, ક્રિકેટરોની પત્ની અને GFને મોજ કરાવવા માટે BCCIએ ખાલી 10 જ કલાકમાં 3.5 કરોડ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચવા માટે ચાર્ટર્ડ…
યુવા ક્રિકેટરની ગાડીમાં 10 હજારનું પેટ્રોલ 2 દિવસમાં પુરુ, પ્રેક્ટિસ કરવા જવું પણ નથી જઈ શકાતું, દેશની હાલત જોઈને આખું વિશ્વ રડે છે
શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતાં સામાન્ય નાગરિકોની સાથે-સાથે ક્રિકેટર્સ પણ પરેશાનીઓનો સામનો…
હમ દોનો હૈ અલગ અલગ, હમ દોનો હૈ જુદા જુદા….રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ડખો, જાડેજાએ cskની બધી જ પોસ્ટ ડિલીટ કરી નાખી
રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.…
ફેન્સ માટે માઠા સમાચાર, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત, IPLની બાકીની મેચો પણ ગુમાવે એવી પુરી શક્યતા
ચેન્નાઈના સ્ટાર પ્લેયર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો…
પરિવર્તનનો પવન ફુંકાશે ! દાયકાઓ બાદ આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની ચૂંટણી યોજાશે, ઉથલપાથલની શક્યતા
ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની દાયકાથી…
PM મોદીનો ક્રિકેટ રમતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શુ છે વાયરલ થઈ રહેલી આ વીડિયો ક્લિપની હકીકત
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ…
IPLની શરૂઆતમાં જ માઠા સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માને 12 લાખની અડી ગઈ, જાણો શું કાંડ કર્યો હતો
IPL ૨૦૨૨ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આ સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ…
19 વર્ષથી પણ નાની ઉમરે આ ક્રિકેટર થઈ ગયા મલામાલ, કરોડો રૂપિયામાં થઈ હરાજી, જાણો કોને મળ્યાં અધધ.. રૂપિયા
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અંડર-૧૯ ક્રિકેટર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મોટી રકમ…
રાજીખુશીથી નહીં પણ ધાકધમકીથી છોડી કેપ્ટનશિપ? વિરાટ કોહલીએ દબાણમાં સુકાનીપદ છોડ્યું હોવાનો ઘટસ્ફોટ
વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી જવા…