Tag: guajart

બાબા બાગેશ્વરને ગુજરાતમાં મજ્જા આવી ગઈ લાગે, આજે ફરીવાર વડોદરામાં ધામા નાખ્યાં, જાણો ક્યાં અને કયા કામ માટે પધાર્યા

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સાંજે વડોદરા પહોંચ્યા