1 ઓગસ્ટથી બદલાઈ જવાના છે આ નિયમો, ફટાફટ જોઈ લો લીસ્ટ, જાણકારી નહી હોય તો તમારે જ ભોગવવાનો વારો આવશે
જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે. આજ પછી આવતીકાલથી ઓગસ્ટ મહિનો શરૂ…
ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ, જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં કરી કમાલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. જેરેમી લાલરિનુંગાએ પુરુષોની વેઈટલિફ્ટિંગ…
EDએ શિવસેનાના નેતા સંજય રાઉતને લીધા કસ્ટડીમાં, સવારે 7 વાગ્યાથી ચાલી રહી હતી પૂછપરછ, જાણો શુ છે આખો મામલો
EDએ આજે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતના…
આ નાનકડા ટેણીયાએ તૂટેલા ફોનથી કર્યુ એવુ કામ કે આજે હાર્વર્ડ યુનિવર્સિટીમા મળ્યો પ્રવેશ, 12 વર્ષના ખેડૂત પુત્રએ કર્યુ પરિવારનુ નામ રોશન
દિલ્હીથી સો કિલોમીટર દૂર હરિયાણાના ઝજ્જર જિલ્લાના ઝાસવા ગામમાં રહેતા 12 વર્ષના…
ઘરની દીવાલોમાંથી અચાનક ટપકવા લાગ્યું લોહી, દરવાજા, દિવાલો બધી જ જગ્યાએથી! ધરના માલિકે જે કહ્યું તે સાંભળીને તમે પણ ડરી જશો
સોશિયલ મીડિયા ઘણીવાર એવી વાતો સામે લાવે છે જેના પર વિશ્વાસ કરવો…
NIA અને ATSએ અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં પડ્યા દરોડા, દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના એંધાણ મળતા 3ની કરી અટકાયત
ગુજરાત એટીએસ અને એનઆઈની ટીમ આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં પહોંચી…
ઝારખંડ કેશ સ્કેન્ડલ મામલે સોનિયા ગાંધી એકશન મોડમાં, ઝારખંડ રોકડ કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોને કરી દીધા તરત જ સસ્પેન્ડ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડના 3 વિધાયકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.…
સિંગર સાગર પટેલે વિદેશમાં બૂમ પડાવી દીધી, ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓએ બે વર્ષના બ્રેક બાદ નવરાત્રિ પહેલા ગરબાની રમઝટ બોલાવી
બે વર્ષે કોરોનાને કારણે ગુજરાતી ગરબા બંધ રહ્યા હતા, પરંતુ આ વર્ષે…
એ તો મારી દીકરી સમાન છે…. એવું કહીને વડોદરાના 43 વર્ષ ઢાંઢા બિલ્ડરે 20 વર્ષની યુવતીને વાંરવાર કપડાં ઉતારી ચૂંથી નાખી!
વડોદરા શહેરનો બિલ્ડર નવલ દીપકભાઈ ઠક્કર (ઉં.વ.૪૩, રહે.કાન્હા બંગલોઝ, આમ્રકુંજ સોસાયટી, ઈલોરાપાર્ક)…
હર્ષ સંઘવી સાહેબ જરાક ઘર તરફ જોજો, સુરત ભાજપના નેતાઓનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ, અભી ઝિંદા હૂં તો જી લેને દે….
ગાંધીના ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ એમાં પણ રાજકિય પાર્ટીના નેતાઓ જ મહેફિલો માણતા…