Tag: Jagannath

ભગવાનના રથ નિજમંદિર પહોંચ્યા, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન

આજે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં(Ahmedabad) ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી હતી