વરહ વરહ બાપલિયા! ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન…. છેલ્લા 24 કલાકમાં જ 216 તાલુકા રેલમછેલ કરી નાખ્યા, વાપીમાં સૌથી વધારે ભૂક્કા બોલાવ્યા
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના ૨૧૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં…
દીકરી પર લગાવેલા આરોપો મામલે સ્મૃતિ ઈરાની કોંગ્રેસ પર લાલચોળ, આરપારની લડાઈ કરવાના મૂડમાં, કરી નાંખી આવી મોટી કાર્યવાહી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીને લઈને કોંગ્રેસના આરોપો પર વિવાદ વધી રહ્યો…
અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, અમિત શાહ કળશ-સ્થાપન વિધિમાં ઉપસ્થિત રહ્યા, 600 એકર જમીનમાં આકાર પામશે ‘સ્વામિનારાયણ નગર’
હાલમાં અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને માદરે વતન અમદાવાદમાં અલગ અલગ…
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી કડક સુચના આપી દીધી, કહ્યું- ત્વરિત પગલા લો
(માહિતી બ્યુરો, પાલનપુર): સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો…
નર્મદાના ખાપરબુંદા ગામે 2.5 વર્ષની બાળકીનો શેરખાડી નદીમા પગ લપસ્યો, 5 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમા શોક છવાયો
ભારે વરસાદને કારણે હવે નદી નાળા છલી વળ્યા છે. આ વચ્ચે નર્મદા…
આવનારી વિધાનસભા અને 2024ની ચૂંટણીને લઇને દિલ્હીમાં યોજાઈ મહત્વની બેઠક, તમામ સાંસદો અને મંત્રીઓ રહ્યા હાજર
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય વાતાવરણમા પણ પલટો આવ્યો છે. આ…
મેધરાજાની જોરદાર બેટિંગ વચ્ચે હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી, જાણો કયા જિલ્લામા ક્યારે બોલશે ધબધબાટી
ગુજરાતમાં મેધરાજાની જોરદાર બેટિંગ વચ્ચે હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી કરી…
અમદાવાદમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો બેટમા ફેરવાયા, જાણો તમારા વિસ્તારમા છેલ્લા 24 કલાકમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચારેતરફ પાણી પાણી…
કોબ્રાએ લીધો જોરદાર બદલો, કોબ્રા સૂપ બનાવવા રસોઇયાએ સાપના કર્યા ટૂકડા, 20 મિનિટ પછી કોબ્રાના કપાયેલ માથાએ ડંખ મારી રસોઇયાનો જીવ લીધો
ઘણી વખત આવી ઘટનાઓ સામે આવે છે જેને જાણીને આપણને આશ્ચર્ય થાય…
સાવ ખુલ્લેઆમ પક્ષપાત! રાજસ્થાનમાં REETની પરીક્ષામા મહિલાઓને મંગળસૂત્ર-બંગડીઓથી લઈને દુપટ્ટા હટાવાયા પણ હિજાબ માટે અપાઈ ખુલ્લી છૂટ
REET પરીક્ષાને લઈને રાજસ્થાનમાં હંગામો મચી ગયો છે. પરીક્ષા દરમિયાન સામે આવેલી…