ઓ હો… ભાઈ થાળ લઈને આરતી ઉતારજો, આખરે ઓગસ્ટથી અમદાવાદ શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે, જો કે હજુ સાવ પાક્કું તો નથી જ!!

લગભગ ૨૦ વર્ષ સુધી મેટ્રો પ્રોજેક્ટ લંબાયા બાદ આખરે પહેલા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકારને અંદાજાે આવી ગયો

Read more

પશ્ચિમ અમદાવાદમાં પહેલી વાર દોડી મેટ્રો, ગ્યાસપુર-જીવરાજ પાર્ક વચ્ચે કરાયું પ્રી-ટ્રાયલ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી છે. ૬ કોચની મેટ્રોનું પ્રી-ટ્રાયલ શુક્રવારે રાત્રે ગ્યાસપુર ડેપો અને જીવરાજ પાર્ક

Read more
Translate »