નર્મદા જિલ્લામાં પુલના બાંધકામમાં કાંડ: કોન્ટ્રાક્ટર સામે CM ભૂપેન્દ્ર પટેલના કડક પગલાં, FIR દાખલ
નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી પર બાંધવામાં આવેલા એક મુખ્ય પુલના નબળા બાંધકામ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને...

