Tag: pakistan blast

ચારે બાજુ લોહી ફેલાઈ ગયું હતું, લોકો ચીસો પાડી રહ્યા હતા… પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટને આંખે જોનારાએ જણાવી આપવીતી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં 39 લોકોના મોત