Tag: Raigad landslides

મહારાષ્ટ્રઃ રાયગઢમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 16ના મોત, 100થી વધુ લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા, બચાવ કાર્ય ચાલુ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે.