Tag: ram name

આ મહિલા છે એકદમ હટકે રામભક્ત, 7 લાખ ચોખાના દાણા પર લખી નાખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને સલામી આપશો

આજની જનરેશનમાં આધ્યાત્મિક જાગૃતતા ફેલાવવા માટે એક મહિલાએ અનોખું કામ કર્યું છે.