Tag: Rapido driver

‘હું પાછળ બેઠી હતી, સુમસામ જગ્યાએ જઈ રેપિડો ડ્રાઈવરે એક હાથ પેન્ટમાં નાખી….’, મહિલાએ આપવીતી જણાવતા હાહાકાર

બેંગલુરુમાં રેપિડો ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.