…અને આખરે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં થયેલા 10 કેસ પરત ખેંચી લીધા, આ ચૂંટણી કરાવશે એટલું ઓછું
૨૦૧૫માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં થયેલા ૧૦ જેટલા કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
Read more