Tag: sidhi-urine-scandal

પેશાબ કાંડના પીડિતે મોટું દિલ રાખીને દરિયાદીલી બતાવી, કહ્યું- પ્રવેશ શુક્લા ગામનો પંડિત છે, એને હવે છોડી દો

સીધી પેશાબનો ભોગ બનેલા દશમતે આરોપી પ્રવેશ શુક્લા પ્રત્યે ઉદારતા દાખવી છે.

Lok Patrika Lok Patrika