Tag: Tomato Rs 200

ટામેટાએ તો ભારે ઉપાડો લીધો, હાલમાં 200 રૂપિયે વેચાઈ છે, હવે 250નો એક કિલો થઈ જશે, જાણો કેમ?

ટામેટાંના ભાવમાં વધારો યથાવત છે. દેશમાં ટામેટાંની કિંમત 200 રૂપિયાથી વધુ છે.