પાંચ વર્ષમાં દેશભરમાંથી 2.75 લાખ બાળકો અને 2 લાખથી વધુ બાળકીઓ ગાયબ,ચોંકવનારો ખુલાસો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
દેશમાંથી 4 લાખ બાળકો ગાયબ
Share this Article

New Delhi: છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 2 લાખ 75 હજારથી વધુ બાળકો ગુમ થયા છે. ગુમ થયેલા બાળકોમાં 2 લાખ, 12 હજાર છોકરીઓ છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગયા અઠવાડિયે લોકસભામાં આ માહિતી આપી હતી.

દેશમાંથી 4 લાખ બાળકો ગાયબ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, 2018થી જૂન 2023 સુધીમાં કુલ 2,75,125 બાળકો ગુમ થયા છે, જેમાંથી 2,12,825 છોકરીઓ છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2 લાખ, 40 હજાર (2,40,502) બાળકો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 1,73,786 (1.73 લાખ) છોકરીઓ છે.

દેશમાંથી 4 લાખ બાળકો ગાયબ

સ્મૃતિ ઈરાનીએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારની ચાઈલ્ડ હેલ્પલાઈન ગુમ થયેલા બાળકોને શોધવા માટે દેશભરમાં કામ કરી રહી છે. ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે એક ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પણ છે.

દેશમાંથી 4 લાખ બાળકો ગાયબ

1500 રૂપિયાના દારુ માટે પત્નીનો સોદો કરી નાખ્યો, 3 મિત્રોએ વારાફરતી પતિની સામે પત્ની પર રેપ કર્યો, આખા ભારતમાં હાહાકાર મચી ગયો

તપાસ એજન્સીઓએ કર્યો મોટો ધકાડો, સીમાના કરાચી કનેક્શનથી આખા દેશમાં હાહાકાર, જાણો જાસૂસના મોટા સમાચાર

અંજુનો પતિ હવે આરપારની લડાઇ કરવાનાં મૂડમાં, કહ્યું – મારી દિકરી એને માં નહી કહે, હું કાયદેસર FIR કરાવીશ અને પછી….

મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ બાળકો ગુમ થયા છે. મધ્યપ્રદેશમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા 61 હજારથી વધુ છે. ગુમ થયેલા બાળકોના મામલામાં પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. આ રાજ્યના 49 હજારથી વધુ બાળકો ગુમ છે. રિપોર્ટ અનુસાર, સાત રાજ્યો મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં સૌથી વધુ બાળકો ગુમ થાય છે. આ રાજ્યોમાં ગુમ થયેલા બાળકોની કુલ સંખ્યા 2 લાખ, 14 હજાર, 664 છે. એટલે કે કુલ ગુમ થયેલા બાળકોમાંથી 78 ટકા આ સાત રાજ્યોના છે.


Share this Article