Kinjal Dave News: દાંડિયા ક્વીન કિંજલ દવે આ વર્ષે મુંબઈમાં ગરબાનું ઘેલું લગાડી રહી છે. ગુજરાતમાં આ વર્ષે કિંજલ દવે પરફોર્મ નથી કરી રહી. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બાદ હવે વધુ એક દાંડિયા ક્વીન કિંજલ દવેના નામે છેતરપિંડી સામે આવી છે.
આ પહેલા ફાલ્ગુની પાઠકના દાંડિયામાં પાસ આપવાના નામે અત્યાર સુધીમાં 156 લોકોએ ફરિયાદ કરી દીધી છે. એક પાસની કિંમત અંદાજે 5 હજાર રૂપિયા છે. જો કે હવે કિંજલ દવેના નામે પણ આ જ ધંધો શરૂ કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર છે.
દાંડિયા ક્વીન કિંજલ દવેના દાંડિયામાં ભાગ લેવાના નામે નકલી પાસ આપીને રૂપિયા 36 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ચારેકોર આ મામલાથી ખળભળાટ મચી ગયો છે.
Gold-Silver Price: નવરાત્રિના બીજા દિવસે સસ્તું થયું સોનું-ચાંદી, શું દિવાળી સુધી ભાવ ઘટશે?
હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં
ગાઝામાં હવે લીરેલીરા ઉડી જશે, ચારેકોર તબાહી મચી જશે, તૈયારી પૂરી, ઇઝરાયેલ એટેક કરે એટલી જ વાર…
ઉલ્લેખનીય છે કે નવરાત્રીનો આ તહેવાર સનાતન ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. નવરાત્રીનો તહેવાર દર વર્ષે ચાર વખત ઉજવવામાં આવે છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ બ્રહ્મચારિણી માતાનો દિવસ છે. નવરાત્રિ દરમિયાન રોગ-વિઘ્નોથી મુક્ત થવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે