Gujarat News: અંબાલાલ પટેલે ( ambalal patel ) વરસાદ ( rain in gujarat ) અને શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. ખેડૂતો અને આમ જનતા બન્નેને આ વિશે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે અંબાલાલની આગાહીને સૌથી સચોટ માનવામાં આવે છે. જવ્વલે જ એવું બન્યું હશે કે અંબાલાલની આગાહી ખોડી પડી હોય.
ત્યારે અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય વિશે વાત કરતાં જણાવ્યું કે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ જશે. તો વળી નવેમ્બર મહિનામાં ભયંકર વાવાઝોડું આવશે એવું પણ અંબાલાલે વાત કરી છે.
Dhrol: ધ્રોલ નગરપાલિકાની નાક નીચે ગેકાયદેસર બાંધકામ થતા ફટકારાઈ નોટિસ!
BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ
ભારતે લદ્દાખમાં સૈનિકો માટે બનાવ્યો ‘અદૃશ્ય રોડ’, સૈન્ય સહાય સરળતાથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી જશે
નવારાત્રિમાં ખેલૈયા માટે પણ અંબાલાલે કહ્યું કે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે. દિવાળી અને નવું વર્ષ પણ મેઘરાજાના અમી છાંટણા સાથે જ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ સાથે જ અંબાલાલે આગાહી કરી છે કે 17થી 20 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડશે. એટલે કે તમારે તમારી નવરાત્રિ રેઈનકોર્ટ સાથે કરવાની તૈયારી રાખવી પડશે.