Ahmedabad news: આ ડિજીટલ યુગ છે એટલે લોકો પાસે હવે કેશમાં પૈસા ઓછા હોય છે. જ્યારે ગુગલ-પે, પેટીએમ, ફોન-પેમાં જ પૈસા હશે અને વધારે લોકો હવે આ એપથી જ પેમેન્ટ કરે છે. ત્યારે હાલમાં જ અમદાવાદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને ફ્રોડથી બચવા માટે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.
બને છે એવું કે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા ક્રેડિટ થશે. પછી થોડીક મીનીટોમાં તમારી પાસે એક છોકરીનો માસુમ અવાઝમાં ફોન આવશે અને એ બોલશે કે ભુલથી તમારા એકાઉન્ટમાં મારા રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા છે મને તે પાછા આપી દો પ્લીઝ. એટલે છોકરી કહશે કે હું જે નંબર આપુ છું તેમા મારા રૂપિયા ટ્રાન્સફર કરી દો.
પરંતુ તમારે આવા અવાજમાં કે છોકરીમાં ભોળવાઈ નથી જવાનું. કારણ કે જેવા તમે આપેલ નંબર ઉપર રૂપિયા ટ્રાન્સફર કરશો કે તરત જ તમારી નાણાંકીય વિગતો હેકર પાસે જતી રહેશે અને તમે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો.
ઓક્ટોબરના 11 બાકી દિવસમાંથી 10 દિવસ બેન્કો બંધ રહેશે, તહેવારોની ભરમાર, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
ગુજરાત પર તોળાતો ખતરો: આજે વાવાઝોડાની સિસ્ટમ ખતરનાક રૂપ લેશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી
આખા શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા, નવ દિવસ અન્ન જળનો ત્યાગ… જાણો જૂનાગઢના સંતની અનોખી તપસ્યા વિશે
જરૂર જણાય તો એવા એડાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવા કે જેમા ઓછામાં ઓછુ બેલેન્સ હોય. બને ત્યાં સુધી પોલીસમાં જાણ જ કરી દેવી અને પૈસા ટ્રાન્સફર ન કરવાં.