ગઈકાલના ઉતાર-ચઢાવ બાદ આજે સોનું 51000ની ઉપર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી પણ 61500ની ઉપર ટ્રેડ થઈ રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો જૂન વાયદો 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીનો જુલાઈ વાયદો આજે કિલોદીઠ રૂ.61800ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
*વિદેશી બજાર કિંમત: સ્પોટ સોનું 0.2 ટકા વધીને $1,856.75 પ્રતિ ઔંસ થયું હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3 ટકાના ઘટાડા સાથે $1,853.90 પર બંધ થયું હતું. સ્પોટ સિલ્વર 0.4 ટકા વધીને 21.87 ડોલર પ્રતિ ઔંસ, જ્યારે પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 954.98 ડોલર અને પેલેડિયમ 0.5 ટકા વધીને 2,107.80 ડોલર થયું હતું.
*24 કેરેટ (24K) સોનાનો દર:
અમદાવાદમાં સોનાનો ભાવ 51550 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.
કોલકાતામાં સોનાનો ભાવ 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
ચેન્નાઈમાં સોનાનો ભાવ 52800 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.
મુંબઈમાં સોનાની કિંમત 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
દિલ્હીમાં 51820 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
બેંગ્લોરમાં સોનાની કિંમત 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
હૈદરાબાદમાં સોનાની કિંમત 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
કેરળમાં સોનાની કિંમત 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
ચેન્નાઈમાં સોનાનો ભાવ 52800 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.
મુંબઈમાં સોનાની કિંમત 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
દિલ્હીમાં 51820 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
લખનૌમાં, તે લગભગ 51970 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
પટનામાં સોનાની કિંમત 51900 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.