Gujarat News: ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ-3ની ભરતીને લઇને મોટા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે. ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે.
8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા દરરોજ 50 હજાર ઉમેદવારો આપા શકશે. કુલ 4 લાખ 18 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. 7 દિવસ 11 જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવાશે દરરોજ 50 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
BIG BREAKING: વર્ગ 3 માટે 15 દિવસમાં 5 હજારની ભરતી જાહેર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત
મહામારીનો હાહાકાર: કોરોનાને લઈ કરોડો ગુજરાતીઓ માટે એલર્ટ! નવા પ્રકારના કેસનો આંકડો જોઈ ભલભલા ડરી જશે
ઉલ્લેખનીય છે કે, વન વિભાગની 823 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.