રાજકોટના આ દોસ્તોની મિત્રતા આખી દુનિયામાં વખણાઈ, મિત્રની મૂર્તિ બનાવી ભગવાનની જેમ કરે છે પૂજા, જાણો અનોખી કહાની

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : મિત્રતા માટે કહેવત છે કે, મિત્ર હોય તો ઢાલ સારીખો હોય, દુઃખમાં હંમેશા સાથ આપે. કૃષ્ણ અને સુદામાની (Krishna and Sudama) મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક મિત્રતા છે જેતપુરના (Jetpur) મિત્રની. એક મિત્રએ દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાનની જેમ પૂજે છે. કોણ છે આ મિત્રો ચાલો જાણીએ…

 


Share this Article