દેશમાં સોના અને ચાંદીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તેજી જોવા મળી રહી છે. જો કે આજે સોનું નજીવા ઘટાડા સાથે ખુલ્લેઆમ કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીમાં તેજ ગતિએ કારોબાર થઈ રહ્યો છે. આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો જૂન વાયદો 51530 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ, ચાંદીના મે વાયદામાં આજે કિલોદીઠ રૂ. 65000ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
*વિદેશી બજાર કિંમત:
-સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને $1,903.16 પ્રતિ ઔંસ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા વધીને $1,905.80 પર બંધ થયું હતું.
-સ્પોટ સિલ્વર 0.3 ટકા વધીને 23.56 ડોલર પ્રતિ ઔંસ, પ્લેટિનમ 0.2 ટકા વધીને 922.89 ડોલર અને પેલેડિયમ 0.1 ટકા વધીને 2,188.44 ડોલર થયું હતું.
*24 કેરેટ (24K) સોનાનો દર:
-ચેન્નાઈ: 53250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ
-મુંબઈ: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-નવી દિલ્હી: 52860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ
-કોલકાતા: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-બેંગ્લોર: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-હૈદરાબાદ: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-કેરળ: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-અમદાવાદ: 52940 રૂપિયા પ્રતિ દસ ગ્રામ
-લખનૌ: 53010 રૂપિયા પ્રતિ દસ ગ્રામ
-પટના: 52910 રૂપિયા પ્રતિ દસ ગ્રામ
-નાગપુર: 52910 રૂપિયા પ્રતિ દસ ગ્રામ.
-વિશાખાપટ્ટનમ: 52860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ