પોલીસ ઈન્સ્પેક્ટરની 27 માસની તાલીમ પૂર્ણ થતાં અપાઈ નિમણૂંક, અગાઉ ફિલ્ડ તાલીમ અર્થે કરાઈ હતી જિલ્લા ફાળવણી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: આજરોજ ગુજરાતમાં ફિલ્ડ તાલીમ મેળવી રહેલા 31 પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક કરાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા.

તમને જણાવી દઈએ કે, સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક અપાઈ હતી.

‘સીડીઓ હિંસામાં માર્યા ગયેલા લોકોની કબર છે’, અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

VIDEO: ન તો સાપ.. ન કૂતરો.. શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસ્યું અનોખું જીવ, ખેલાડીઓ થઈ ગયા સ્તબ્ધ, મેચ રોકવી પડી

ખેડૂતો સાવધાન… હવામાન વિભાગની આગાહી, આવનાર ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માઠી અસર

જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. 31 પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (27 માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2 સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 


Share this Article
TAGGED: