હવામાન વિભાગની ગુજરાત માટે નવી આગાહી, આજે 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, જાણો કઈ જગ્યાએ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat rain update : આજથી રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગ દ્વારા 19 થી 20 ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે 18 જુલાઈના નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


Share this Article