કાઠિયાવાડમાં બેફામ વરસ્યા બાદ પણ મેઘરાજા આજે ફરી બેટિંગ કરશે, નવી આગાહી સાંભળી તમારા હાજા ગગડી જશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Forecast:  હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની સંભાવના જણાવી છે.

 


Share this Article
TAGGED: ,