હવામાન વિભાગે ગુજરાતીઓને ફફડાવ્યા, રક્ષાબંધન કે સાતમ-આઠમ… હવે આખા ગુજરાતમાં ક્યાંય ટીંપુ પણ નહીં પડે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather Forecast: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ અઠવાડિયું રાહ જોવી પડશે તેવી સંભાવનાઓ શનિવારે કરેલી આગાહીમાં જણાવવામાં આવી હતી. રાજ્યમાં ઓગસ્ટ (August) મહિનો લગભગ વરસાદ વગરનો રહ્યો છે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જોકે, રાજ્યના બાકીના ભાગોમાં સામાન્ય માણસો અને ખેડૂતો દ્વારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ (Northwest) તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. આ સિવાય જે વરસાદી સિસ્ટમ આપતો મોનસૂન ટ્રોફ છે તે પણ સામાન્ય કરતા ઉત્તરમાં રહેતા વરસાદ ગુજરાત સહિતના પશ્ચિમના રાજ્યોમાં ખેંચાયો છે.


Share this Article
TAGGED: , ,