Gujarat News: આજથી 5 વર્ષ પહેલાની વાત છે કે ગુજરાતના એક કલાકારે સમાજ માટે કંઈક અનોખું કામ કરવાની શરૂઆત કરી હતી અને આજે એ સેવા માટેના 40 કાર્યક્રમો પુરા થયા. એટલે કે સેવા ચાલીશા પુરા થયાં. ‘સેવા કરું સકળ જીવોની અર્પું એ સૌને આનંદ, કૃતાર્થતા એમાં કાયાની પામું એમાં પરમાનંદ’ આ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરતા હાસ્ય કલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ અનોખો અને સરાહનીય સંકલ્પ કરતા કહ્યું 5 વર્ષ પહેલાં કહ્યું હતું કે પોતે પોતાના જીવન દરમિયાન સમાજસેવા માટે 11 કરોડ રૂપિયાનું દાન કરશે.
દર વર્ષે 44 લાખ રૂપિયા લેખે 25 વર્ષ સુધી સમાજ સેવા માટે કાર્યક્રમો કરી કુલ 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. જો શરીર સાથ નહીં આપે તો મારી સ્થાવર મિલકતોમાંથી બે-ત્રણ મિલકતો વેચીને પણ મૃત્યુ પહેલા 11 કરોડનું દાન અવશ્ય કરીશ. ત્યારે આજની તારીખે એમના 40 પ્રવાસો પુરા થયા એનો હિસાબ કલાકારે આપણી સમક્ષ ધર્યો છે.
આજે સેવાચાલીસા પુરા થયા મતલબ કે આ ટૂરનો ૪૦મો કાર્યક્રમ પુરો થયો
*લ્યો આ રહ્યો આવકનો હિસાબ *
————————————————-
1. Hamilton 12,000
2. Toronto 30,000
3. Saskatoon 7,700
4. Regina 8,900
5. Brandon 10,000
6. Fort mac. 10,000
7. Edmonton 25,000
8. Calgary 9,000
—————
Total 1,12,600 CAD
= 85,303 $
9. Somerset NJ 1,15,000 $
10. Chicago IL 54,883 $
11. Cincinnati OH 55,000 $
12. Mobile Al 40,000 $
13. Austin Tx 25,000 $
14. Houston Tx 1,60,000 $
15. Atlanta GA 18,500 $
——————
Total Donation. 5,53,686 $
= 4,50,00,000 ₹
we will count 2,00,00,000 ₹
16. Brunswick GA 5,00,000 ₹
17. Houston Tx 2,50,000 ₹
18. Baltimore MD 8,00,000 ₹
19. Fairfax VA 8,00,000 ₹
20. Fallston MD 2,25,000 ₹
21. Chantilly VA 2,25,000 ₹
22. Baltimore MD 3,50,000 ₹
23. Phoenix AZ 3,50,000 ₹
24. Parsippenny NJ 4,00,000 ₹
25. Bowling Green 3,50,000 ₹
26. Cinnaminson Nj 3,00,000 ₹
27. Nashville Tn 11,50,000 ₹
28. Richmond Ky 4,00,000 ₹
29. Rosenberg Tx 3,00,000 ₹
30. Little Rock Ar 3,50,000 ₹
31. Marlton Nj 5,00,000 ₹
32. Chicago IL 3,00,000 ₹
33. Tampa FL 3,75,000 ₹
34. Cleavland OH 3,25,000 ₹
35. Denever CO 2,25,000 ₹
36. Salt Lake City 16,00,000 ₹
37. Chicago IL 4,00,000 ₹
38. Merrillville IN 4,00,000 ₹
39. Fords Nj 3,00,000 ₹
40. New Comberland 3,00,000 ₹
———————
3,14,75000 ₹
આ પ્રસંગે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે હજું સાત દિવસમાં છેલ્લા સાત કાર્યક્રમો બાકી છે. ત્યારબાદ હું ભારત પરત ફરવાનો છું.