કાજલ અગ્રવાલે હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. હવે કાજલ અગ્રવાલે માતા બન્યા બાદ પહેલીવાર પોતાની બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં તે હોટ સ્ટાઈલ પહેરીને પોઝ આપી રહી છે. એક થાઈ હાઈ સ્લિટ ગાઉનમા તે જોવા મળી રહી છે. કાજલ અગ્રવાલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.
કાજલ અગ્રવાલના ફોટા પર ઘણા લોકોએ હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા છે જ્યારે ઘણા લોકોએ હોટ, બ્યુટીફુલ, અમેઝિંગ, નાઇસ અને વન્ડરફુલ જેવી કોમેન્ટ કરી છે.કાજલ અગ્રવાલ એક ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઘણી પસંદ આવી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે .તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કાજલ અગ્રવાલે ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા છે.
બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. બંને અવારનવાર એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરે છે જે ચાહકોને ખૂબ ગમે છે.