કરીના કપૂર આજના સમયમાં આખા ભારતમાં જાણીતી છે. દરેક વ્યક્તિ તેને ખૂબ માન અને સન્માન આપે છે કારણ કે કરીના કપૂરે જીવનમાં ઘણું નામ, સન્માન અને પૈસા કમાયા છે.
કરીના કપૂરે આ સ્થાન મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી છે અને તેના કારણે જ કરીના કપૂર આજના સમયમાં બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.
કરીના કપૂર હાલમાં મીડિયામાં પોતાની પર્સનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં છે, કારણ કે કરીના કપૂર વિશે હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે કરીના કપૂર રાત્રે દારૂ પીધા વગર સૂઈ શકતી નથી.
આ વાત બીજા કોઈએ નહી કરીના કપૂર પોતે કહી છે. કરીના કપૂરે પોતે આ નિવેદન આપ્યું છે, તેણે રાત્રે સૂતા પહેલા ત્રણ વસ્તુઓ ફરજીયાત કરવી પડે છે જેના વગર કરીના કપૂર ઊંઘી શકતી નથી.
એક તો કરીના કપૂર સૂતા પહેલા દારૂ પીવે છે, બીજુ પૈજામ અને ત્રીજી ચીજ તેના પતિ સૈફ અલી ખાન. આ કારણો સામે આવ્યા બાદ મીડિયામાં દરેક જગ્યાએ કરીના કપૂરની ચર્ચા થઈ રહી છે.