India News : પશ્ચિમ રેલ્વેનાં ( Light Railway) સુરત-ઉધનાં સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈન સુરત યાર્ડ ખાતે કનેક્ટિવિટીનાં સબંધમાં નોન ઈન્ટરલોકિંગ (Non interlocking) કાર્ય હેતુ 25 થી 28 ઓગસ્ટ સુધી બ્લોક કરવાનાં કારણે અમદાવાદ વિભાગની કેટલીક ટ્રેનને અસર પહોંચશે. જેની વિગત નીચે મુજબ છે.
Few WR trains will be affected due to non-interlocking work in connection with Powarkheda – Jujharpur Flyover in Itarsi – Bhopal section of Jabalpur Division of West Central Railway@RailMinIndia @drmbct pic.twitter.com/FXRGt0cfk6
— Western Railway (@WesternRly) August 24, 2023
સંપૂર્ણ રદ્દ કરેલ ટ્રેનની યાદી (શરૂઆતનાં સ્ટેશનથી)
25 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12966 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
25 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12990 અજમેર દાદર એક્સપ્રેસ
26 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ.
27 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 20956 મહુવા સુરત એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22904 ભુજ બાંદ્ર ટર્મિનસ એક્સપ્રેસ.
26 અને 27 ઓગસ્ટ 2023 નીટ્રેન નંબર 12902 અમદાવાદ દાદર એક્સપ્રેસ.
26 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22990 મહુવા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22966 ભગતની કોઠી બાંદ્રા તુર્મિનસ એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12489 બીકાનેર દાદર એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12996 અમેર બંદરા ટર્મિનસ એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22932 જૈસલમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 04711 બીકાનેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09038 બાડમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ.
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09621 અજમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ.
27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 22924 ભાવનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ.
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22964 ભાવનગર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22452 ચંડીગઢ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.