મૌની રોય તાજેતરમાં પોતાની બોલ્ડનેસથી તમામના હોંશ ઉડાવી રહી છે. દરરોજ અભિનેત્રીનો એક નવો અને પહેલાથી પણ વધારે સિજલિંગ અંદાજ જાેવા મળી રહ્યો છે. એવામાં હવે ફ્રેન્સ પણ તેમના નવા અવતારને જાેવા માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા હોય છે.
આ તમામ વાતો વચ્ચે અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી નાંખીને તમામ લોકોના હોંશ ઉડાવી દીધા છે. મૌનીએ પોતાની એક્ટિંગના દમે દર્શકોના દિલ જીતી લીધા છે. આજ કારણથી મૌનીને એક પછી એક મોટા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે.
મૌની જ્યારે પણ પડદા પર આવે છે, ત્યારે લોકોની તેના પરથી નજર હટતી નથી. લોકો મૌનીના દરેક અંદાજ પર ફીદા રહે છે. એવામાં તેના ચાહનારનું લિસ્ટ દિવસેને દિવસે લાંબું થઈ રહ્યું છે, જે તેમની માત્ર એક ઝલક મેળવવા માટે બેતાબ હોય છે. હવે મૌની એ એકવાર ફરીથી ઈન્સ્ટાગ્રામ પર પોતાના સિજલિંગ લુકથી ચાહકોના હોંશ ઉડાવી દીધા છે.
અભિનેત્રીને દરિયા કાંઠે બેઠેલી જાેઈ શકાય છે. આ ફોટોઝમાં મૌનીની બેકસાઈડ નજરે પડી રહી છે. અહીં મૌનીને જાેઈને એવું લાગી રહ્યું છે કે તે કપડા કાઢીને માત્ર એક રજાઈ ઓઢીને બેઠી છે.
દૂર દૂર સુધી આ ફોટોમાં માત્ર આસમાની સમુદ્ર જ નજરે પડી રહ્યો છે. અભિનેત્રી પણ આ નજારાની મઝા ઉઠાવી રહી છે. હવે તેનો આ લુક પણ મૌનીના ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા પર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી ગઈ છે.
જ્યારે, ચાહકોએ તેને હોટ ગણાવીને ઘણી ટિપ્પણીઓ પણ કરી છે. વર્ક ર્ફ્ટની વાત કરીએ તો લાંબા સમયથી તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માટે હેડલાઇન્સમાં છે. ત્યારબાદ અભિનેત્રી સિંહલી ફિલ્મ ‘માયા જાલા’માં પણ જાેવા મળશે. આ ફિલ્મથી તે સિંહાલી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.