Gujarat News: ગુજરાત હાઇકોર્ટનો એક મોટો ચુકાદો હાલમાં ચર્ચામાં છે કે હવે છૂટાછેડા લીધા બાદ પત્ની કેસ નહીં કરી શકે. કારણ કે આ અગાઉ ઘણા આવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પત્નીઓ છુટાછેડા લીધા બાદ કેસ કરતી હોય છે. પરંતુ હવે આવા કેસની કોઈ માન્યતા નહીં રહે.
હેરાન થાવ તો પહેલા ફરિયાદ કરવાની હોય છે બાદમાં નહીં એવું હાઈકોર્ટે સ્પષ્ટપણે કહી દીધું છે. ડિવોર્સ બાદ પત્ની 498 (એ) કલમ મુજબ ફરિયાદ ના કરી શકે. પત્નીની અરજીનો ગુજરાત હાઇકોર્ટ નિકાલ કરીને ગુજરાતની જનતા માટે મોટો ફેંસલો કર્યો છે.
નાગને મારશો તો નાગિન બદલો લેવા આવે છે અને તમને મારી નાખે! જાણો આ વાત પાછળનું સત્ય શું છે?
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાની અસર અનેક કેસ પર પડશે એવું હાલમાં લાગી રહ્યું છે. કારણ કે ઘણા પતિઓના કેસ આ રીતે ચાલી રહ્યા છે.