ફેમસ ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે આ ગરમીમાં ફરી એકવાર ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. 20 વર્ષની અવનીત હાલમાં માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે, જ્યાંથી એક્ટ્રેસે તેના બિકીની ફોટો શેર કર્યા છે.
આ તસવીરોમાં અવનીત એટલી હોટ લાગી રહી છે કે તેને જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે. માલદીવના અવનીત કૌરના નવા ફોટો સામે આવ્યા છે.
આ તસવીરોમાં અવનીત કૌર સફેદ અને વાદળી રંગના કોમ્બિનેશનમાં બિકીની પહેરેલી જોવા મળે છે.
બિકીની પહેરીને અભિનેત્રી નેટ પર સૂતી જોવા મળે છે. અવનીતના દરેક પોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
આ તસવીરો અવનીતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘મને પુરુષની જરૂર નથી કારણ કે હું ટેન છું.
અભિનેત્રીનું આ કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ પહેલા અવનીતે શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.