Exclusive:રિચા ચઢ્ઢા ‘આયના’માં બ્રિટિશ સ્ટાર વિલિયમ મોસેલી સાથે નજરે ચડશે, શૂટિંગ દરમ્યાન કેમરેમાં થઈ કૈપ્ચર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
લંડનમાં સ્પોટ થઈ રિચા
Share this Article

(By દિનેશ ઝાલા) : લંડનની શેરીઓ ઉત્સાહથી ગુંજી ઉઠી હતી કારણ કે બોલિવૂડ સેન્સેશન રિચા ચઢ્ઢા અને બ્રિટિશ અભિનેતા વિલિયમ મોસેલી તેમની બહુપ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ફિલ્મ “આયના” માટે શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.

Richa was spotted in London

માર્કસ મીડટ દ્વારા નિર્દેશિત, “આયના” એક ગ્રાઉન્ડબ્રેકિંગ ઇન્ડો-બ્રિટિશ ફિલ્મ  છે જે બંને દેશોની શ્રેષ્ઠ પ્રતિભાઓને એકસાથે લાવે છે. આ ફિલ્મ બિગ કેટ ફિલ્મ્સ લિમિટેડ (U.K.) ના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી રહી છે, જેનું દિગ્દર્શન અનુભવી  નિર્માતાઓ ગીતા ભલ્લા અને પી.જે. સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. પડદા પાછળ આવી પ્રતિભાશાળી ટીમ સાથે, “આયના” માટે અપેક્ષાઓ વધી રહી છે.

Richa was spotted in London

માર્કસ મીડટ, “આશ્રય” અને “અનામી” જેવી વખાણાયેલી શોર્ટ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે, તેમજ ગ્રિપિંગ મીની-સિરીઝ “લેટ્સ ગેટ માચો” ના એપિસોડ માટે જાણીતા છે, તેઓ “આયના” સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા  છે. તેમની કારકિર્દીમાં આ  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં  એક ડેમ અલગ પ્રોજેક્ટ હશે.ફિલ્મનું નિર્માણ મુખ્યત્વે યુકેના સુંદર સ્થળો પર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતમાં જેવા સીન્સ ક્રિયેટ કરવામાં આવ્યા છે

Richa was spotted in London

રિચા ચઢ્ઢાના ચાહકો ઉત્સાહનો વધી રહ્યો છે કારણ કે રિચાની  ખૂબ જ રાહ જોવાતી “ફુકરે 3” માં લોકપ્રિય પાત્ર ભોલી પંજાબનનો ફરી ફિલ્મી પડદે નજરે ચડવાની છે  છે. તદુપરાંત, પ્રતિભાશાળી અભિનેત્રી સંજય લીલા ભણસાલીના ભવ્ય પ્રોજેક્ટ “હીરામંડી” માં સ્ક્રીન સ્પેસ શેર કરશે, જેમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિન સેહગલ અને ફરદીન સહિતના જાણીતા કલાકારોની જોડી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા નજરે ચડશે

Richa was spotted in London

એક બસની ટીકીટ અને સીમાની અસલિયત બહાર આવી! સચિનની પત્ની ભારત માટે ઉભો કરી રહી છે મોટો ખતરો

નવરાત્રિના કારણે ભારત પાકિસ્તાન મેચની તારીખ બદલી નાખી, જાણો હવે કઈ તારીખે થશે રોમાંચક મુકાલબો

આ રાજ્યના લોકો ટ્રાફિક નિયમો તોડવામાં અવલ્લ! 50,21,32,125 રૂપિયાના મેમો ફાટ્યા, તો અહીં એક વર્ષમાં એક જ મેમો ફાટ્યો

આ સિવાય  રિચા ચઢ્ઢા અને વિલિયમ મોસેલીના અભિનયની આંતરાષ્ટ્રીય દર્શકો આતુરતાથી રાહ જોય રહ્યા  છે. જેમ જેમ ફિલ્મની રીલીઝ નજીક આવી રહી છે તેમ, મૂવી ઉત્સાહીઓ આતુરતાથી સિનેમેટિક અજાયબીની રાહ જોઈ રહ્યા છે જે સમગ્ર વિશ્વમાં હૃદય અને દિમાગને મોહિત કરવાની તૈયારીમાં ચિ

 


Share this Article