મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મહિલા સફાઈ કર્મચારીને થપ્પડ મારતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને હવે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) April 15, 2023
નોઈડાની એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મહિલા સફાઈ કામદારને થપ્પડ મારતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને હવે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સોનાના દાગીના ખરીદનારાઓ માટે મોટા સમાચાર, સોનું 65,000 અને ચાંદી 80,000 રૂપિયે મળતું થઈ જશે!
આ કેસ ગ્રેટર નોઈડા વેસ્ટની નિરાલા એસ્ટેટ સોસાયટીનો છે. નોઈડા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બિસરખ પોલીસ સ્ટેશનમાં આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.