દુર્દશાના સમયગાળામાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન હવે નૈતિક પતનનો પણ ભોગ બન્યું છે. આથી ત્યાંના યુવાનો ખુલ્લેઆમ યુવતી સાથે દુષ્કર્મ આચરે છે. તેના કપડાં ફાડી નાખે છે. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.આ ભયાનક વીડિયો ભાજપના મુંબઈ લઘુમતી મોરચાના અધ્યક્ષ વસીમ આર ખાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘પાકિસ્તાનમાં મહિલાઓનું સન્માન કરતા લોકો!’
पाकिस्तान में महिलाओं का सम्मान करते हुए लोग! pic.twitter.com/zLib8qlQ3l
— WASIM R KHAN (@wasimkhan0730) May 2, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી લોકોની ભીડમાં ફસાઈ ગઈ છે. કેટલાક લોકો તેના કપડા ખેંચી રહ્યા છે. જેના કારણે મહિલાના કપડા ફાટી જાય છે. પોતાને બચાવવા માટે યુવતી સતત ચીસો પાડતી જોવા મળે છે. તેમ છતાં તેની સુરક્ષા માટે કોઈ આગળ આવતું નથી.
અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે
53 સેકન્ડના આ વીડિયોને 5 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હજારોની ભીડ છે. બાય ધ વે, વીડિયો ક્યારેનો છે? તેના વિશે કોઈ માહિતી નથી. 53 સેકન્ડ પછી મહિલાનું શું થયું તેની કોઈ માહિતી નથી.