VIRAL: જીજાજી અને સાળીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળે છે. ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આમાંથી ઘણા વિડિયો દિલને સ્પર્શી જાય એવા છે અને ઘણા વિડિયો ફની પણ છે. આ સિલસિલામાં આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાળી લગ્નના મંચ પર જ તેના જીજાજી સાથે કંઈક આવું જ કરતી જોવા મળે છે. જેને જોઈને તમારા હોશ ઉડી જશે.
Aadmi ko hamesha “Mool/Asal” se zyaada “Byaaj” achcha lagta hai 🤭😉 pic.twitter.com/jrbliGDvtf
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) November 22, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા લગ્નના મંડપમાં બેઠો છે. જયમાળા કાર્યક્રમ પણ થયો છે. લગ્નમાં આવેલા મહેમાનો અને સંબંધીઓ ફોટોગ્રાફ લેવામાં વ્યસ્ત છે. આ દરમિયાન કન્યાની બહેન એટલે કે વરરાજાની સાળી સ્ટેજ પર આવે છે. સૌ પ્રથમ તે તેની બહેન તરફ જાય છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
જો કે, તે પછી જીજાજીની બાજુમાં જઈને ખોળામાં બેસી જાય છે. અત્યાર સુધી બરાબર હતું, પછી અચાનક શું થાય છે. સાળી અને જીજાજી ચુંબન કરે છે.